વડોદરાવાસીઓ ત્રાહિમામ / ભાયલી વિસ્તારમાં આખલા બાદ હવે રખડતા અશ્વોનો ત્રાસ, જાહેર માર્ગ પર જમાવ્યો અડિંગો, PHOTOS વાયરલ

stray horses video goes viral in bhayli vadodara

વડોદરામાં રખડતી ગાયો અને આખલા બાદ હવે રખડતા અશ્વોથી સ્થાનિકો ત્રસ્ત, ભાયલી વિસ્તારમાં જાહેર માર્ગ પર અશ્વોએ અડિંગો જમાવતા વાહનચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ