ગૌરવ / વડોદરાના 13 વર્ષના બાળકે વૈજ્ઞાનિકોને પણ હંફાવ્યા, પ્રજ્ઞાચક્ષુ માટે કર્યા ગજબ સંશોધન

Std 7 student prepares electronic devices

વડોદરાના 13 વર્ષના બાળકે ભણવાની સાથે ઈન્ટરનેટનો સદઉપયોગ કરીને  એવી સિદ્ધિ હાંસલ કરી છે જેના કારણે તેના પરિવારનું માથું ગર્વથી ઊંચુ થયું છે. 13 વર્ષના પ્રેમે નાની ઉંમરમાં જ સંશોધનક્ષેત્રે કાઠું કાઢયું છે કે, તેનું સંશોધન પોતાના  રસ અને શોખને તો પોષી જ રહ્યું છે સાથે સાથે તે અનેક અક્ષમ નાગરિકો માટે આશીર્વાદરૂપ બને તેવું પણ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ