નવસારી / નિયમમાં રહો..CNG પંપના કર્મીએ સુરક્ષાને લઇ કારમાંથી શખ્સોને બહાર ઉતરવા કહ્યું તો ધોકાવાળી કરી, જુઓ VIDEO

Stay in the rules..CNG pump worker asked the people to get out of the car for security reasons, then they cheated, see VIDEO

સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થવા પામ્યો છે. જેમાં કેટલાક અસામાજીક તત્વો સીએનજી પંપ પર હાજર રહેલ વ્યક્તિને નિર્દયતાથી માર મારતા વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ