સુવિધા / ઉત્તર ગુજરાતના લોકો માટે રાહતના સમાચાર, હવે આ કામ માટે મહેસાણા બન્યું વડુ મથક

State Road Building Department Superintendent Engineer office shifted to Mehsana

ઉત્તર ગુજરાત અને કચ્છના લોકોને પડતી અગવડતાને કારણે રાજ્યના માર્ગ મકાન વિભાગે મહત્વનો નિર્ણય લીધો છે. અધિક્ષક ઈજનેર કચેરીના તમામ મહેકમ સાથે મહેસાણા ખસેડવામાં આવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ