ચેતવણી / SBIએ કરોડો ગ્રાહકોને કર્યા એલર્ટ, કહ્યું આ સાઈટ પર ક્યારેય વિઝિટ ન કરો, થઈ જશે બેંકના ખાતા ખાલી

state bank of india send alert to 42 crore customers for fake website and messages

દેશમાં દર રોજ બેન્કિંગ ફ્રોડના કેસ વધી રહ્યા છે. આજકાત છેતરપિંડી કરનારા ગ્રાહકો નવી નવી રીતે ફ્રોડ કરવા લાગ્યા છે. આ રીતે ફ્રોડથી બચવા માટે દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ પોતાના ગ્રાહકો માટે એલર્ટ જાહેર કર્યું છે. આ ક્રમમાં ટ્વીટ જાહેર કરી પોતાના કરોડો ગ્રાહકોને એલર્ટ રહેવાની અપીલ કરી છે. એસબીઆઈએ જણાવ્યું છે કે તે પોતાના ગ્રાહકોને આ પ્રકારનો ઈમેઈલ નથી મોકલી રહ્યા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ