મનોરંજન / ભાજપમાં જોડાયા બાદ હવે સની દેઓલ મુંબઇને કહેશે બાય-બાય, અહીંયા લેશે નવું ઘર

Starry eyed Gurdaspur awaits Sunny Deol

સની દેઓલ ગુરદાસપુરની જનતાનું દિલ જીતવા માટે વિનોદ ખન્નાના રસ્તા પર ચાલી રહ્યો છે. એના કારણે હવે એવું કંઇક કરવા જઇ રહ્યો છે જેનાથી ખબર પડે છે કે એ જનતાની વચ્ચે કેવી ઇમેજ બનાવવા ઇચ્છે છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ