નવો પેપરકાંડ / અમારુંય પેપર લીક થયું હતું, કેટલાંય નોકરી લાગી ગયા, કાર્યવાહી કરો નહીંતર આંદોલન કરીશું

staff nurse exam paper leak Alleged gujarat

ગુજરાત ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર લીક થયું હોવાનો મોટો ઘટસ્ફોટ થયો છે. ત્યારે હવે સ્ટાફ નર્સની પરીક્ષાને લઇને પણ આક્ષેપો લાગી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ