દિવાળી વેકેશન / STની અનેક બસ અત્યારથી હાઉસફૂલઃ એડવાન્સ બુકિંગ વધ્યું

st bus advance booking houseful in Gujarat

દિવાળી વેકેશનમાં વતન જવા માટે આ વર્ષે STમાં બુકિંગ માટે લોકોનો ધસારો વધ્યો છે. સુરતમાં કામ કરતા અને અમદાવાદ સહિત  સૌરાષ્ટ્રના દરેક જિલ્લા અને તાલુકાનાં જુદાં જુદાં ગામોના રત્નકલાકાર પરિવારો દિવાળીની રજામાં વતન જતા હોય છે. બે ત્રણ દિવસના સમયમાં લોકોનો ધસારો હોઈ ST નિગમની મોટા ભાગની બસો તહેવારો પહેલા 100 ટકા જ હાઉસફૂલ થઈ ચૂકી છે .

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ