BIG NEWS / શ્રીલંકા રાષ્ટ્રપતિ ચૂંટણી: રાનિલ વિક્રમસિંઘે મેળવી શાનદાર જીત, બહુમતમાં પડ્યા 134 વોટ

sri lanka presidential election live updates

શ્રીલંકાની સંસદ 44 વર્ષમાં પ્રથમ વાર રાષ્ટ્રપતિ ચૂંટણી માટે મતદાન થયું હતું. જેમાં શ્રીલંકાના આગામી નવા રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘે બન્યા છે. જેમણે શાનદાર જીત મેળવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ