USA / ડોનાલ્ડ ટ્રમ્પના કટ્ટર વિરોધી આ મહિલાએ ટ્રમ્પની પીઠ પાછળ કઈક એવું કર્યું કે હોબાળો મચી ગયો

Speaker Nancy Pelosi tears down donald trumps speech paper

આજે વોશિંગ્ટનમાં અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને સ્પીકર નેન્સી પેલોસી વચ્ચે કડવાશ જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પે સ્પીકર નેન્સી પેલોસી સાથે હાથ મીલાવનું ટાળ્યું હતું જેના બદલામાં નેન્સીએ ટ્રમ્પની પીઠ પાછળ તેમની સ્પીચ લખેલો કાગળ ફાડી નાખ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ