WORLD / અવકાશમાં માનવો લઇ જવાની યોજના ધરાવતું આ રોકેટ પરિક્ષણમાં જ તૂટી પડ્યું: જુઓ VIDEO

SpaceX rocket prototype explodes mid air during testing

અમેરિકાની કંપની SpaceXના સ્ટારશિપ રોકેટ પ્રોટોટાઇપમાં શુક્રવારે ટેસ્ટિંગ દરમિયાન વિસ્ફોટ થયો હતો. એક વર્ષમાં આ ચોથી ઘટના છે જેમાં SpaceXના સ્ટારશિપ રોકેટ પ્રોટોટાઇપ સાથે દુર્ઘટના ઘટી હોય. નોંધનીય છે કે SpaceXએ પહેલી પ્રાઇવેટ કંપની છે જેના રોકેટ ફાલ્કન 9 વડે માણસોને અવકાશમાં મોકલવાની યોજના છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ