કાનપુર / ઉત્તરપ્રદેશમાં સમાજવાદી પાર્ટીના નેતાની સરેઆમ હત્યા, બજારમાં દોડાવી દોડાવીને ધરબી દીધી ગોળીઓ

sp leader from kanpur harsh yadav killed in vegetables market

કાનપુરના બારા દો શાક માર્કેટમાં, હત્યારાઑએ સરેઆમ સમાજવાદી યુવા સભા કાનપુર જિલ્લા ઉપાધ્યક્ષની ગોળી મારી હત્યા કરી દીધી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ