કોરોના વાયરસ / દક્ષિણ કોરિયાએ લૉકડાઉન વીના જ આ રીતે કોરોના સામે જંગ જીત્યો, હવે US સહિત અન્ય દેશ આ મૉડલ અપનાવશે?

South korean pm jung reveals win corona virus advice

દુનિયાભરના દેશો કોરોના વાયરસને ફેલાતો અટકાવવા લડત લડી રહ્યાં છે. ત્યારે દક્ષિણ કોરિયા એક એવો દેશના રૂપમાં ઉભરી આવ્યો છે જે કોરોનાને ભલે સમગ્ર રીતે ખતમ નથી કરી શક્યો. પરંતુ ઘણા અંશે કોરોનાને નિયંત્રિત કરવામાં સફળતા મળી છે. કોરિયાના પ્રયાસની મેડિકલ જગતે પણ ઘણા ચર્ચા વખાણ કર્યા છે. આ વચ્ચે કોરિયાના પ્રધાનમંત્રી ચુંગ સી ક્યૂને વિદેશી મડિયા સમક્ષ દક્ષિણ કોરિયાના મોડલની સફળતાનું રાજ ખોલ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ