VIDEO / સોનુ સૂદની વધુ એક મોટી મદદ, એવી વસ્તુ દાન કરી કે ફેન્સ કરી રહ્યાં છે વખાણ, જાણીને તમને પણ ગર્વ થશે

Sonu Sood is the name of not letting hope of the needy break donated oxygen on a large scale

સમગ્ર દેશ અત્યારે કોરોના વાયરસ સામે લડી રહ્યો છે. ત્યારે એક્ટર સોનુ સૂદ સતત લોકોની મદદ કરી રહ્યો છે. હાલમાં જ સોનુએ મોટા પ્રમાણમાં ઓક્સીજન સિલેન્ડર ડોનેટ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ