બોલીવુડ / સોનાક્ષી સિન્હાએ બદલ્યો પોતાનો લૂક, શેર કર્યો લેટેસ્ટ ફોટો તો ફેન્સે કહ્યું- બકવાસ

sonakshi sinha shares latest photos fans says jal pari

બોલીવુડની દબંગ ગર્લ સોનાક્ષી સિન્હા પોતાના દેખાવને લઇને હંમેશા પ્રયોગ કરે છે. હાલમાં તેણે પોતાનો લેટેસ્ટ લુક સોશિયલ મીડિયામાં શેર કર્યો છે. અભિનેત્રીને ફોટામાં ગ્રે વિગ પહેરેલી જોઈ શકાય છે. તસ્વીરમાં તે ખૂબ અલગ દેખાય છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ