બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / રાજકોટ / Son of former N.P. vice-president-brother of former city BJP president caught gambling at red gambling den

કાર્યવાહી / ગોંડલમાં જુગારધામ પર રેડ, ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર-પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ જુગાર રમતા ઝડપાયા

Priyakant

Last Updated: 01:35 PM, 18 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભોજપરા વિસ્તારમાં રેડ કરતાં ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખના ભાઈ  સહિતના જુગારીઓને ઝડપી પાડયા છે.

  • ગોંડલમાં જુગારધામમાં પોલીસના દરોડા 
  • ન.પાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર જુગાર રમતા ઝડપાયો
  • પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ પણ ઝડપાયો 

ગોંડલમાં જુગારધામમાં પોલીસે રેડ કરતાં ગોંડલ નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર અને પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ સહિતના ઇસમો ઝડપાયા છે. ઈગતો મુજબ પોલીસે ચોક્કસ બાતમી આધારે ગોંડલના ભોજપરા વિસ્તારમાં રેડ કરી હતી. જોકે પોલીસને જોઈ જુગારીઓમાં દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આ તરફ પોલીસ કાર્યવાહી દરમ્યાન જુગાર રમત ઇસમોને ઝડપી પાડયા છે. 

ગોંડલના ભોજપરા વિસ્તારમાં પોલીસની રેડ 

રાજકોટના ગોંડલમાં પોલીસે ચોક્કસ બાતમી આધારે રેડ કરી જુગારીઓને ઝડપી પાડયા છે. જેમાં રાજકારણીઓના સંબંધીઓનો પણ સમાવેશ થાય છે. પોલીસે રેડ દરમ્યાન ગોંડલ નગરપાલિકાના પૂર્વ ઉપ-પ્રમુખનો પુત્ર સુનિલ કોટડિયા જુગાર રમતા ઝડપી પાડ્યો છે. આ સાથે પૂર્વ શહેર ભાજપ પ્રમુખનો ભાઈ કેવિન રૈયાણી પણ જુગાર રમતા ઝડપાયો છે. 

તાજેતરમાં આણંદમાં કોંગ્રેસના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાયા 

આ તરફ 16 જુલાઇના રોજ આણંદ નગરપાલિકાના વૉર્ડ નંબર-3ના કાઉન્સિલર જુગાર રમતા ઝડપાતા હડકંપ મચી ગયો હતો. કોંગ્રેસ કાઉન્સિલર રજ્જાક જુગાર રમતા ઝડપાયા હતા. વિગતો મુજબ કાઉન્સિલર અને અન્ય 5 લોકો નાપાડ વાંટા ગામે જુગાર રમતા હતા. આ દરમ્યાન આણંદ ગ્રામ્ય પોલીસે જુગારધામ પર રેડ કરી હતી. જ્યાં રેડ દરમ્યાન કાઉન્સિલર રજ્જાક જુગાર સહિત 6 જુગારી રંગહથે ઝડપાઇ ગયા હતા. હાલ તો સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ