બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / son in law killed mother in law in Anand Gujarat

Murder / એવું તે શું થયું કે પૂર્વ જમાઈએ એક પછી એક ઘા મારીને સાસુને પતાવી દીધા?

Gayatri

Last Updated: 04:13 PM, 5 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આણંદમાં સાસુએ તીક્ષ્ણ હથિયાર વડે સાસુને રહેંસી નાંખી હોવાની ઘટના સામે આવતા ચકચાર મચી ગઈ હતી.

  • આણંદના લાભવેલ ગામે પૂર્વ જમાઇએ સાસુની કરી હત્યા.
  • તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા 
  • પુત્રીના પ્રથમ લગ્ન બાદ મનમેળ ન થતા છુટાછેડા લીધા હતા

આણંદના લાભવેલ ગામે પૂર્વ જમાઇએ સાસુની હત્યા કરી છે. તિક્ષ્ણ હથિયારના ઘા મારી કરપીણ હત્યા કરી દેતા ચકચાર મચી ગઈ છે. 

શું હતુ કારણ?
 

મૃતક સાસુની પુત્રીના પ્રથમ લગ્ન બાદ મનમેળ ન થતા છુટાછેડા થયા હતા. અને સાસુએ પુત્રીને બીજે પરણાવી દીધી હતી. પોતાની પૂર્વ પત્નીના બીજા લગ્નની વાત સાંભળીને પતિનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી ગયો હતો અને તેણે ખુન્નસમાં આવી જઈને તિક્ષ્ણ હથિયારના ઘા મારીને સાસુને મોતને ઘાટ ઉતારી દીધી હતી. 

પોલીસ પહોંચી ઘટના સ્થળે

આ તમામ માલે પોલીસને જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને હાલ તો હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. જમાઈનું માનવુ છે કે, સાસુએ જ દીકરીના બીજા લગ્ન કરાવ્યા હતા અને પોતાનાથી દૂર કરી હતી. 

સંકળાયેલા મુદ્દાઓ

Anand Crime News Gujarat police murder ક્રાઈમ ન્યૂઝ ગુજરાત પોલીસ હત્યા crime News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ