રેસ્ક્યુ / ખાડામાં પડેલા વૃદ્ધનો જીવ બચાવવા દેવદૂત બન્યો પોલીસકર્મી, જીવની બાજી લગાવીને બચાવી લીધો, VIDEO જોઈને કરશો સેલ્યુટ

soldier became an angel to save life of elderly who fell in pit took off his uniform

ઉત્તર પ્રદેશના આગ્રા જિલ્લામાં બરહન પોલીસનો માનવતાવાદી ચહેરો સોશિયલ મીડિયામાં છવાયો છે. એક વૃદ્ધ ફસાયો હતો. જેનો જીવ બચાવવા માટે કોન્સ્ટેબલ સંદેશ કુમારે તેના જીવની બાજી લગાવી દીધી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ