ટેક્નોલોજી / આ છે દેશનું પ્રથમ એવું ગામ જ્યાં નથી ચૂલો કે નથી LPG, છતાં ઘેર-ઘેર બને છે રસોઇ

Solar energy powered electric fireplace in Bancha Village of Madhya Pradesh

ભારતમાં કેટલીક જગ્યાએ રસોઈ બનાવવા માટે સૌરપ્લેટનો છૂટો છવાયો ઉપયોગ થતો હોય છે. પરંતુ પ્રથમ વાર બાંચા ગામ માટે આઈ આઈટી મુંબઈની ટીમે વિશેષ પ્રકારની સગડી તૈયાર કરી છે. હવે બાંચા ગામનાં લોકોને ચૂલો સળગાવવા માટે લાકડા કાપવા જવું નથી પડતું. કેમ કે ગામનાં દરેક ઘરમાં હવે સોલાર પ્લેટ પર જ રસોઈ બની રહી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ