Health / બાળકને નાનપણથી જ પાડો આ આદતો, નહીંતર કરાવશે ઉજાગરા

 sleeping habits of new born baby

માતા બનવાનો લ્હાવો જ્યારે મળે ત્યારે દરેક સ્ત્રી પોતાને ભાગ્યવાન માનતી હોય છે અને ઘરમાં પણ બાળકની કિલકારી ગુંજવા લાગે છે. પરિવાર પુરો થયાનો અહેસાસ થાય છે પરંતુ બાળક મોટુ થાય તેમ માતા પિતાની ઉંઘનો ભોગ લઇ લેતુ હોય છે. બાળકને કેટલીક ટેવ પહેલેથી જ પાડવી પડે છે જેથી તે માતા પિતાને હેરાન ન કરે અને આરામથી તેને ટેવ પડી જાય. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ