રાજકોટ / ઘરે રિસામણે આવતા ભાઈએ જ કરી બહેનની હત્યા 

Sister killed by Brother in Rajkot

રાજ્યમાં દિવસે દિવસે હત્યાના બનાવો વધતા જાય છે. જ્યારે રાજકોટમાંથી વધુ એક કાળજુ કંપાવી જાય તેવી ઘટના સામે આવી છે. સંબંધો પર દાગ લગાડતી આ હત્યા સગા ભાઇએ તેની બહેનની કરી છે. એનો વાંક માત્ર એટલો હતો કે, તે સાસરીયેથી પીડાઇને ભાઇના ઘરે આવી હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ