કાર્યવાહી / 3 જિલ્લામાં 40થી વધુ સ્થળે એક સાથે GSTના દરોડા, મોટા પ્રમાણમાં આ વસ્તું પણ મળી આવી

Simultaneous GST raids at more than 40 places in 3 districts

GST વિભાગ દરોડા પાડવા માટે ગયું હતું. આ દરમિયાન દારૂનો પણ જથ્થો મળી આવ્યો હતો. જેમાં રૂપિયા 33 લાખની 900 નંગ બોટલની હતી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ