સંબંધો / જો તમારો પાર્ટનર સોશ્યલ મિડીયા પર કરે છે આ કામ તો થઇ જજો સાવધાન..!

signs your relationship is ruined by social media

કોરોના વાયરસના કારણે મોટાભાગના લોકો ઘરમાં સમય વ્યતિત કરે છે અને મોબાઇલ કે કોમ્પ્યુટરમાં વધારે સમય મૂવિઝ કે સોશ્યલ મિડીયામાં બીઝી રહે છે પંરતુ સોશ્યલ મિડીયાની આ હરકતોને કારણે તમારી રિલેશનશીપમાં તકરાર થઇ શકે છે. જો તમારો પાર્ટનર કેટલાક પ્રકારની હરકતો સોશ્યલ મિડીયા દ્વારા કરે છે તો સતર્ક થઇ જાઓ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ