શૉકિંગ / 'તારો હાલ પણ મૂસેવાલા જેવો જ કરીશું', સલમાનને ધમકી ભરેલો પત્ર મળતા મુંબઈ પોલીસ એલર્ટ

sidhu moose wala murder case after gangster threat salman khan mumbai police at home galaxy apartment

સલમાન ખાન અને સલીમ ખાનના નામથી એક ધમકી ભરેલો લેટર મળ્યો હતો. તેમાં લખેલું હતું કે બન્નેને સિદ્ધૂ મૂસેવાલાની જેમ જ મારી દેવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ