બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Siddharth Kiara set fire to dance floor before wedding VIDEO of pre wedding function goes viral

મનોરંજન / લગ્ન પહેલા સિદ્ધાર્થ-કિયારાએ ડાન્સ ફ્લોર પર લગાવી આગ, પ્રી-વેડિંગ ફંક્શનનો VIDEO વાયરલ

Arohi

Last Updated: 03:08 PM, 6 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Siddharth Kiaraના લગ્ન પહેલા આ બન્ને સ્ટાર્સનો ડાન્સ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં આ બંન્ને સ્ટાર્સ ડાન્સ ફ્લોર પર ખૂબ ડાન્સ કર્યો. બન્ને આ વીડિયોમાં ખૂબ જ ખુશ લાગી રહ્યા છે.

  • Siddharth Kiaraના લગ્નના પ્રી-ફંક્શન ચાલુ 
  • બન્નેએ ડાન્સ ફ્લોર પર લગાવી આગ 
  • બન્નેનો વીડિયો સોશિયલ મડિયા પર વાયરલ 

કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રાના લગ્નના રિપોર્ટ્સની માનીએ તો 6 ફેબ્રુઆરી નહીં પરંતુ કપલ 8 ફેબ્રુઆરીએ લગ્નના બંધનમાં બંધાવવા જઈ રહ્યું છે. લગ્ન પહેલા જેસલમેરથી સૂર્યગઢ પેલેસમાં જશ્નની તૈયારીઓ પુરી થઈ ચુકી છે અને સતત ત્યાં મહેમાનોનું આવવાનું શરૂ થઈ ગયું છે. 

આ વચ્ચે કિયારા અને સિદ્ધાર્થના લગ્ન પહેલા તેમને ડાંસ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં  ભાવી દુલ્હા અને દુલ્હન ડાન્સ ફ્લોર પર આગ લગાવતા જોવા મળી રહ્યા છે. બંન્ને વીડિયોમાં ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. 

આ રીતે જોવા મળ્યા દુલ્હા અને દુલ્હન 
સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના લગ્નની તૈયારીઓ પુરી થઈ ચુકી છે. દુલ્હા-દુલ્હન પણ જેસલમેર પહોંચી ગયા ચે અને બન્નેના પરિવારના લોકો અને નજીકના મિત્રો પણ પહોંચી ગયા છે. આ વચ્ચે કિયારા અને સિદ્ધાર્થના લગ્ન પહેલાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. 

આ વીડિયોમાં સિદ્ધાર્થ બ્લેક કલરની શેરવાનીમાં જોવા મળી રહ્યો છે તો ત્યાં જ કિયારા સિલ્વર કલરના શિમરી લહંગામાં ડાન્સ ફ્લોર પર ડાન્સ કરતી જોવા મળી રહી છે. 

એક બીજાના પ્રેમમાં ગળા-ડૂબ દેખાયા સિદ્ધાર્થ-કિયારા 
આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે ડાન્સ ફ્લોર પર ઘણા લોકો જોવા મળી રહ્યા છે. એવામાં કિયારા અને સિદ્ધાર્થ ડાન્સ ફ્લોરના એક સાઈડમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. કિયારા પોતાની મસ્તીમાં દેખાઈ રહી છે તો ત્યા જ સિદ્ધાર્થના ચહેરા પર પણ ખુશી દેખાઈ રહી છે.

ઈન્સ્ટાગ્રામ પર સિદ્ધાર્થ મલ્હોત્રાના ફેન ક્લસમાંથી આ વીડિયોને શેર કરવામાં આવ્યો છે. વીડિયો શેર કરી કેપ્શનમાં લખ્યું છે- "ભાવી વરરાજા સિદ્ધાર્થ મલ્હોત્રા અને ભાવી કન્યા કિયારા અડવાણી ડાન્સ ફ્લોર પર એક સાથે ડાન્સ કરતા."

તમને જણાવી દઈએ સિદ્ધાર્થ અને કિયારાના લગ્ન રાજસ્થાનના જેસલમેરના સૂર્યગઢ પેલેસમાં થઈ રહ્યા છે. ખબરો અનુસાર સ્ટાર લગ્ન બાદ શાનદાર રિસેપ્શન પણ રાખશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Siddharth Kiara Siddharth Kiara wedding dance pre wedding function સિદ્ધાર્થ-કિયારાના લગ્ન Siddharth Kiara marriage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ