TMKOC / મર્સિડિઝ કાર અને કરોડોની સંપત્તિનો માલિક છે પત્રકાર પોપટલાલ, તેની એક એપિસોડની ફી જાણી દંગ રહી જશો

Shyam pathak walks from Mercedes know how much he charge for an episode

પોપ્યુલર ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકાર પોપટલાલની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક ફરી એક વખત ચર્ચામાં છે. હકીકતમાં હવે તે આ શોમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. વર્ષોથી પોતાના લગ્નનું સપનું જોઈ રહેલાં પત્રકાર પોપટલાલના લગ્ન થવા જઈ રહ્યાં છે. ટીવી શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પત્રકારની ભૂમિકા ભજવનાર શ્યામ પાઠક વાસ્તવિક જીવનમાં ત્રણ બાળકોનો પિતા છે. મળતી માહિતી અનુસાર તેની પાસે 15 કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ છે. મળતી માહિતી મુજબ શ્યામ પાઠકના એક એપિસોડની ફી આશરે 60 હજાર રૂપિયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ