આરોપ / અભિનવ કોહલીએ દિકરાને લઈને શ્વેતા તિવારી પર લગાવ્યા એવા ગંભીર આરોપ કે જાણીને નહીં થાય વિશ્વાસ

shweta tiwari husband abhinav kohli claims shweta took son reyansh to an undisclosed location

શ્વેતા તિવારી અને અભિનવ કોહલી વચ્ચે અણબનાવ ચાલુ જ છે. ઘણાં સમયથી શ્વેતા અને અભિનવ વચ્ચે પ્રોબ્લેમ્સ ચાલી રહ્યાં છે. 2019માં શ્વેતાએ પોલીસમાં અભિનવ વિરુદ્ધ ઘરેલુ હિંસાની ફરિયાદ પણ નોંધાવી હતી. જોકે, શ્વેતાએ હજી સુધી જાહેરમાં આ અંગે કોઈ વાત કહી નથી. પરંતુ અભિનવ કોહલી સોશિયલ મીડિયા પર શ્વેતા અને તેની દીકરી પલક માટે ઘણી વાતો કહેતા જોવા મળે છે. ત્યારે હવે અભિનવે શ્વેતા પર તેમના દિકરાને ગાયબ કરવાનો આરોપ લગાવ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ