SHORT AND SIMPLE / લો બોલો! ગુજરાતમાં મલેરિયા અધિકારીઓની ઘટ: 33 જગ્યાઓ સામે 28 ખાલી, MLAના સવાલ પર સરકારનો જવાબ

Shortage of malaria officers in Gujarat: Govt's reply to MLA's question

વિધાનસભામાં ચાણસ્મા ધારાસભ્ય દિનેશ ઠાકોરના સવાલનો સરકારે આપ્યો જવાબ, રાજયમાં જિલ્લા મલેરિયા અધિકારીઓની જગ્યાઓ ખાલી

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ