ખુલાસો / કિશન ભરવાડ હત્યા કેસમાં અમદાવાદના મૌલાનાની ધરપકડ બાદ ચોંકાવનારો ખુલાસો, ATS અને ક્રાઇમ બ્રાન્ચ પણ તપાસમાં જોડાઈ

Shocking revelation after the arrest of Maulana of Ahmedabad, ATS and Crime Branch also join probe

અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાના મામલે આરોપી મૌલાનાની ધરપકરડ બાદ ખુલાસો થયો છે. મૌલાના ઈસ્લામિક કટ્ટરવાદી સંગઠન સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ