માંગ / સુશાંત કેસની તપાસમાં બેદરકારી દાખવી, હવે એ મુંબઈ પોલીસ પાસે હાથરસની તપાસ કરાવવા માંગ કરે છે શિવસેનાના MLA

shivsena mla pratap sarnaik demands fir to be filed in mumbai about hathras case

ઉત્તર પ્રદેશના ચર્ચિત હાથરસ કાંડ પર રાજકારણ ગરમાયુ છે. આ મામલામાં શિવસેના પણ યોગી સરકાર નિશાન સાધી રહી છે. શિવસેનાના એમએલએ પ્રતાપ સરનાઈકે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પાસે માંગ કરી છે કે હાથરસ કાંડની તપાસ મુંબઈ પોલીસ પાસે કરાવવામાં આવે. આ તપાસ પહેલા મુંબઈમાં પણ એક કેસ સીઆરપીસી 154 હેઠળ નોંધાયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ