નિવેદન / કાશ્મીરની સ્થિતિ અંગેના દાવામાં ફસાઇ શેહલા રાશિદ, સેનાએ આપ્યો આવો જવાબ

Shehla Rashid Tweet on jammu kashmir issue

કટ્ટરવાદી વિચારધારા ધરાવતી કશ્મીરી નેતા શેહલા રાશિદે કલમ 370 હટાવ્યા બાદ જમ્મૂ-કશ્મીરમાં લોકો પર અત્યાચારના ખોટા સમાચાર ટ્વિટર પર ફેલાવ્યા હતા. ભારતીય સેના અને સરકાર વિરુદ્ધ શેહલાએ એક બાદ એક 10 ટ્વિટ કર્યા હતા. ત્યારબાદ સેનાએ શેહલાના દરેક દાવાને ફગાવતા તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા. 

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ