ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

માર્કેટ / કોરોના સંકટ વચ્ચે ભારતીય શેર માર્કેટમાં 540 પોઇન્ટનો મોટો કડાકો, વિશ્લેષકોએ આપ્યું મોટું નિવેદન

share market sensex nifty today closing on negative note

આજે અઠવાડિયાના પહેલા ટ્રેડિંગ દિવસે એટલે કે સોમવારે, શેર માર્કેટમાં લાલ નિશાન પર બંધ થયું. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, આઈસીઆઈસીઆઈ બેંક અને ટાટા સ્ટીલ જેવા કેટલાક મોટા શેરોમાં વેચવાના દબાણને કારણે બોમ્બે સ્ટોક એક્સચેંજનો અગ્રણી ઈન્ડેક્સ સેન્સેક્સ 1.33 ટકા તૂટીને 540 અંક નીચે 40145.50 ની સપાટીએ બંધ રહ્યો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ