શેર બજાર / JIO ગીગાફાઇબરનો કમાલ, રિલાયન્સના શેરોમાં 11 ટકાથી વધારેનો ઉછાળો

share market sensex nifty bse nse ril agm low

સપ્તાહના પહેલા કારોબારી દિવસ ભારતીય શેર બજારની શરૂઆત લાલ નિશાન પર થઇ. કારોબારની શરૂઆતી મીનિટોમાં સેન્સેક્સ 100 અંકથી વધારે ઘટાડો થયો. જણાવી દઇએ કે સોમવારે બકરીઇદના કારણે બજાર બંધ હતા.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ