મનોરંજન / ન ચાલ્યો Ranbir Kapoor નો જાદુ, શમશેરાએ પહેલા દિવસે કરી સામાન્ય કમાણી

shamshera 1 day movie collection is lower than expected ranbir kapoor vani kapoor sunjay dutt

રણબીર કપૂરની ફિલ્મ 'શમશેરા' 22 જુલાઈએ થિયેટરોમાં રિલીઝ થઈ હતી. તે એક મોટા બજેટની એક્શન ફિલ્મ છે જે બોક્સ ઓફિસ પર ધમાકેદાર ઓપનીંગ કરવામાં નિષ્ફળ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ