શરમ જ નથી / મારે આફ્રિદીની નર્સ બનવું છે, હું તેની સાથે સંબંધ બનાવવા પણ તૈયાર છું, ભારતીય અભિનેત્રીનું બોલ્ડ નિવેદન

shahid afridi former pakistan captain mahika sharma sex with afridi

પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન શાહિદ આફ્રિદીના પ્રશંસકો વિશ્વભરમાં છે. હાલમાં શાહિદ આફ્રિદીએ પોતાના PSL કારકિર્દીને પણ અલવિદા કહી દીધુ. હવે શાહિદ આફ્રિદી ક્યારેય ક્રિકેટ રમતા જોવા નહીં મળે. શાહિદ આફ્રિદીની સાથે સેક્સ કરવા માટે ઈચ્છુક એક અભિનેત્રીએ પોતાના નિવેદનથી સનસની મચાવી દીધી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ