લોકસભા / જમ્મૂ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસન વધારવાના પ્રસ્તાવને આ પક્ષોએ આપ્યું સમર્થન

 Shah Will Introduce Bill To Increase Presidential Rule In Valley

જમ્મૂ-કશ્મીરમાં રાષ્ટ્રપતિ શાસનને વધુ છ મહિના માટે વધારવાનો પ્રસ્તાવ રજૂ થયો છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે (AMIT SHAH) રાજ્યસભામાં આ પ્રસ્તાવ રજૂ કર્યો છે. ત્યારે આ પ્રસ્તાવને સમાજવાદી પાર્ટીએ સમર્થન આપ્યું છે. એટલું જ નહીં બીજેડીના સાંસદ પ્રસન્ન આચાર્ય અને જેડીયુના સાંસદ રામપ્રસાદે પણ સમર્થન આપ્યું છે. 

બ્રેકિંગ ન્યૂઝ