બોલીવુડ / સતત વિવાદમાં રહેનાર 'પઠાણ' મુવીએ વધુ એક રેકોર્ડ કર્યો પોતાને નામ, બની આ ફોર્મેટમાં રજૂ થનારી પ્રથમ ભારતીય ફિલ્મ

shah rukh khan starrer pathaan will be first indian movie to release ice format

મોટા પડદા પર લીડ અભિનેતા તરીકે શાહરૂખ ખાનની સફળ વાપસી માટે પઠાણના નિર્માતા કોઈ કસર છોડવા માંગતા નથી. ફિલ્મના ટ્રેલરને લઇને સસ્પેન્સ બનાવીને રાખ્યુ છે અને હવે ફિલ્મને નવી ટેકનિકની સાથે રીલીઝ કરવી ક્યાકને ક્યાક આ રણનીતિને બતાવે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ