આતુરતાનો અંત / Pathaan Teaser: શાહરુખની બર્થ ડે પર ફેન્સને સૌથી મોટી ગિફ્ટ, રીલીઝ થયું પઠાનનું ધમાકેદાર ટીઝર

shah rukh khan birthday pathan teaser out

શાહરૂખ ખાન હકીકતમાં બાદશાહ છે. આજે પોતાના જન્મ દિવસે કિંગ ખાને ચાહકોને ખાસ ગિફ્ટ આપી છે. શાહરૂખ ખાને પોતાના બર્થ-ડે પર આતુરતાપૂર્વક રાહ જોવાતી ફિલ્મ પઠાનનુ ટીજર રીલીઝ કરી દીધુ છે. પ્રશંસકોને મજા પડી ગઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ