કોરોના બન્યો કાળ / કોરોના સંકટમાં ક્વૉરન્ટાઈન સેન્ટરમાં બની અત્યાર સુધીની સૌથી ઘૃણાસ્પદ ઘટના, જાણીને ગુસ્સો આવી જશે

sexual harassment demand physical relation woman maharashtra quarantine center amravati police

મહારાષ્ટ્રના અમરાવતીના એક આઈસોલેશન વોર્ડમાં હેરાન કરી દેનારી ઘટના સામે આવી છે. અહીં ગામની એક ગરીબ મહિલાને શારીરિક સંબંધ બનાવવા માટે દબાણ કરવામાં આવ્યું હતું. મહિલાએ પોલીસમાં ફરિયાદ કરતાં આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ આ વિચિત્ર માંગણી સાથે મહિલાને અભદ્ર શબ્દો પણ કહ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ