ધરપકડ / 75 યુવતીઓ સાથે લગ્ન, 200 યુવતીઓ પાસે દેહ વ્યાપાર, આંખો ફાટી જાય એવા કાંડ કરી ચૂક્યો છે આ નરાધમ, જાણો કેવી રીતે ઝડપાયો

sex racket smuggler married 75 bangladeshi girls brothel trained 200 girls and made callgirls prostitute indore

મધ્ય પ્રદેશમાં ઈન્દોર પોલીસની કસ્ટડીમાં આવેલા બાંગ્લાદેશી યુવતીઓના તસ્કર મુનીર ઉર્ફ મુનીરૂલે પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા કર્યા છે. આરોપીએ બાંગ્લાદેશમાંથી 200થી વધુ બાંગ્લાદેશી યુવતીઓને લાવીને દેહ વ્યાપારના ધંધામાં ધકેલી દીધી હતી.

બ્રેકિંગ ન્યૂઝ