બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / september rashifal 2022 prediction september horoscope people of these 5 zodiac signs

રાશિફળ / સપ્ટેમ્બરમાં આ પાંચ રાશિના જાતકોએ ખૂબ સંતર્ક રહેવુ, થઇ શકે ભારે નુકસાન

Premal

Last Updated: 04:04 PM, 2 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સપ્ટેમ્બર મહિનામાં અનેક ગ્રહોની ચાલમાં ઉલટફેર થશે. જેનો પ્રભાવ બધી 12 રાશિઓ પર પડશે. જાણો સપ્ટેમ્બર મહિનામાં કઈ રાશિઓને થઇ શકે છે નુકસાન.

  • સપ્ટેમ્બર મહિનામાં અનેક ગ્રહોની ચાલમાં ઉલટફેર થશે
  • સપ્ટેમ્બરમાં કઈ રાશિઓને થઇ શકે છે નુકસાન 
  • શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન પણ થશે

સપ્ટેમ્બરમાં આ પાંચ રાશિના જાતકોએ સંતર્ક રહેવુ 

સપ્ટેમ્બરનો મહિનો ઘણી રાશિઓ માટે ખાસ મનાઈ રહ્યો છે. ગ્રહોની ચાલમાં પરિવર્તનની અસર બધી 12 રાશિઓ પર પડશે. આ મહિને શુક્ર અસ્ત અથવા બુધ વક્રી હોવાની સાથે શુક્ર અને સૂર્ય રાશિ પરિવર્તન પણ થશે. આ પાંચ રાશિના જાતકોએ સંતર્ક રહેવુ. 

મેષ 

આ મહિને તમારે નોકરીમાં કામનુ દબાણ રહેશે. કામમાં અડચણો આવશે. લગ્ન જીવનમાં તણાવ રહેશે. આ મહિને તમને નિરાશા સાંપડી શકે છે. શબ્દો પર કાબુ રાખો. આ મહિને તમારા ગુપ્ત શત્રુ બની શકે છે. 

વૃષભ

આ મહિને તમારે ખર્ચા પર કાબુ રાખવો પડશે. લવ લાઈફમાં મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. ગુસ્સા પર કાબુ રાખવો પડશે. 

મિથુન 

આ મહિનાની શરૂઆત તમને કામમાં અડચણોનો સામનો કરવો પડી શકે છે. પ્રેમ સંબંધમાં તણાવ રહેશે. ખર્ચમાં વધારો થવાને કારણે પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. માતાના આરોગ્યનુ ધ્યાન રાખો. 

તુલા 

આ મહિને તમને માનસિક તણાવ હોઇ શકે છે. કામમાં દબાણનો અનુભવ થઇ શકે છે. સપ્ટેમ્બરના અંતમાં આરોગ્ય બગડી શકે છે.

મીન

સપ્ટેમ્બર મહિનામાં માનસિક તણાવ હોઇ શકે છે. કામમાં વ્યસ્ત રહો અને પોતાને એકલા ના રહેવા દો. આર્થિક પડકારો ઓછા થશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Rashifal 2022 zodiac sign જ્યોતિષ શાસ્ત્ર Rashifal 2022
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ