શેર બજાર / દિવાળી પહેલા સેન્સેક્સ લાલ નિશાન પર, IRCTC સહિત મોટા મોટા શેરમાં કડાકો

sensex fell to 500 points and nifty also fell ahead of diwali here is the situation of major stocks

શેર માર્કેટમાં છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા તેજીના દિવસો હવે પૂરા થઈ ગયા હોય એવું લાગી રહ્યું છે. દિવાળી અગાઉ માર્કેટ કકડભૂસ થતાં સેન્સેક્સ 500 પોઇન્ટ્સ જેટલો ઘટ્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ