સાવચેતી / જો તમે આ કામ કર્યા વિના જ જૂનો મોબાઇલ વેચી દો છો? તો સતર્ક થઇ જાઓ, કરો આ કામ

 Selling your old smartphone? Follow these essential steps

ભારતમાં સેકન્ડ હેન્ડ મોબાઇલનું મોટું માર્કેટ છે. ઘણા લોકો નવો મોબાઇલ લોન્ચ થતાં તે ખરીદવા પોતાનો જુનો મોબાઇલ વેચી દેતા હોય છે. ઓનલાઇન પણ હવે તો મોબાઇલ આસાનીથી વેચી શકાય છે. જોકે મોબાઇલ વેચતા પહેલા કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરુરી છે. નહીંતર થોડી બેદરકારી કે જાણકારીનો અભાવ તમને મુશ્કેલીમાં મુકી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ