બોલિવૂડ / Aashram માં બોલ્ડ સીન જોઈ ધર્મેન્દ્ર શૉક, કહ્યું સપનામાં પણ વિચાર્યુ ન હતું કે બોબી...

Seeing intimate scenes with Tridha Chaudhary Bobby Deol father Dharmendra felt shocked

પ્રકાશ ઝાની વેબ સીરિઝ આશ્રમ 2માં બોબી દેઓલ સાથે ઈન્ટિમેટ સીન્સ આપીને ત્રિધા ચૌધરી ખૂબ ચર્ચામાં રહી હતી. બોબીએ બાબા નિરાલાના પાત્રમાં જોરદાર કામ કર્યું છે. બોબી દેઓલના આ પાત્રને જોઈને ખુદ ધર્મેન્દ્ર પણ ચોંકી ગયા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ