બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / See the first photo of the second marriage of a famous TV actress at the age of 40

ટેલિવિઝન / જુઓ 40ની ઉંમરે ટીવીની જાણીતી અભિનેત્રીએ કરેલા બીજા લગ્નનના First Photo

Intern

Last Updated: 12:07 PM, 11 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ટીવી એક્ટ્રેસ કામ્યા પંજાબી પોતાના લગ્નને લઈને ઘણા સમયથી ચર્ચામાં છે. જ્યારે હવે કામ્યાએ ગઈ કાલે મુંબઈમાં પોતાના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે લગ્નના બંધનમાં બંધાઈ જે ફોટા સોશિયલ મીડિયામાં ખાસ્સા એવા વાઈરલ થઈ રહ્યાં છે.

  • એક્ટ્રેસ કામ્યા પંજાબી લગ્નના બંધનમાં બંધાઈ
  • લાલ પાનેતરમાં લાગી રહી છે સુંદર
  • ટીવી સિરિયલ  'શક્તિ; અસ્તિત્વ કે એહસાસ કી'માં પ્રીતોના પાત્રમાં નજર આવી હતી

એક્ટ્રેસ કામ્યા પંજાબી પોતાના બોયફ્રેન્ડ શલભ ડાંગ સાથે ગઈકાલે લગ્નના બંધનમાં બંધાઈ ગઈ છે. કામ્યા લાલ રંગના પાનેતરમાં તૈયાર થઈને દુલ્હનના રૂપમાં નજર આવી હતી. કામ્યા ટીવીની સુપરહિટ સિરિયલ 'શક્તિ; અસ્તિત્વ કે એહસાસ કી'માં પ્રીતોના પાત્રમાં નજર આવી હતી. 40 વર્ષની કામ્યા શલભ સાથે બીજા લગ્ન કરી લગ્નના બંધનમાં જોડાઈ છે. 

પોતાના લગ્નની તસ્વીરમાં કામ્યા ભારેખમ જ્વેલરીમાં જોવા મળી રહી છે.  

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Meet the New Me Mrs Kamya Shalabh Dang ❤️ #shubhmangalkasha @shalabhdang @theglamweddingofficial

A post shared by Kamya Shalabh Dang (@panjabikamya) on

 

સંકળાયેલા મુદ્દાઓ

Kamya Punjabi Shalabh Dang Television Tellywood કામ્યા પંજાબી શલભ ડાંગ television
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ