સગાઈ / હાર્દિક પંડ્યાએ જેની સાથે સગાઈ કરી તે નતાશા જાણો કોણ છે, તસવીરો જોતાં જ રહી જશો

see how hardik pandya proposed to natasa stankovic and who is natasa stankovic

નવા વર્ષનાં પહેલાં જ દિવસે ભારતનાં સ્ટાર ક્રિકેટર હાર્દિક પંડ્યાએ સગાઇ કરી લીધી છે. હાર્દિક અને તેમની ગર્લફ્રેન્ડ ખુબ લાંબા સમયથી ચર્ચામાં હતા. બંને એક બીજાને ડેટ કરી રહ્યા હતા. હાર્દિક પંડ્યાએ સગાઇની તસવીરો સાથે ગઈકાલે પોતાના સંબંધોનું એલાન કર્યું છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ