જબરા ફેન? / મન્નતની દીવાલ કૂદીને શાહરુખને મળવા પહોંચ્યા બે યુવકો, કહ્યું 'અમે ગુજરાતથી આવ્યા છીએ...'

Security lapse of Shah Rukh Khan, two youths entered 'Mannat' by scaling wall, police detained

બે યુવાનો દીવાલ કૂદીને શાહરુખ ખાનના ઘર 'મન્નત'માં પ્રવેશ્યા હતા. સાથે જ એમ પણ જાણવા મળ્યું છે કે આ બંને ગુજરાતના યુવાનો છે અને સમય રહેતા પોલીસે બંનેની અટકાયત કરી હતી. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ