આદેશ / આજથી અમદાવાદમાં 144 લાગૂ, જાણો કેટલા દિવસ અને શા માટે કલમ લગાવાઇ

Section 144 applicable Ahmedabad police commissioner order

નાગરિકતા સંશોધન કાયદા(CAA) 2019 આજથી સમગ્ર દેશમાં લાગૂ થઇ ચૂક્યો છે. જેને લઇને સરકારે નોટિફિકેશન પણ જાહેર કરી દીધી છે. બીજી તરફ ગુજરાત વિધાનસભામાં પણ CAAના સમર્થનમાં પ્રસ્તાવ પાસ કરવામાં આવ્યો છે. ત્યારે શુક્રવારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડીને અમદાવાદમાં કલમ 144 લાગૂ કરવાનો આદેશ આપ્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ