શક્તિ / ભારતના આ પરિક્ષણથી પાકિસ્તાન જ નહીં ચીન પણ ડરશે, DRDO કરી રહ્યું છે તૈયારી

Second underwater nuclear missile tested on November 8

DRDO 8 નવેમ્બરે આંધ્ર પ્રદેશના વિશાખાપટ્ટનમના દરિયા કિનારે કે-4 ન્યૂક્લિયર મિસાઈલનું પરિક્ષણ કરવાની છે. આ ટેસ્ટ પાણીની અંદર બનેલા પ્લેટફર્મ પરથી કરવામાં આવશે. DRDOએ મિસાઈલને અરિહંત ક્લાસ ન્યૂક્લિયર સબમરીન્સ માટે બનાવી છે. મિસાઈલ 3,500 કિમી દૂર દુશ્મનને મારવાની ક્ષમતા રાખે છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ