ખુશખબર! / આનંદો! આ જ સપ્તાહે ખેડૂતોનાં ખાતામાં આવી જશે આટલાં રૂપિયાં

Second instalment of PM Kisan Samman Nidhi Yojana of 2000 rupees will get credited this week

પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ સ્કીમ (Pradhan mantri Kisan Samman Nidhi Scheme)ની બીજા હપ્તાને મંજૂરી મળી ગઇ છે. આ જ સપ્તાહે તે તમામ ખેડૂતોનાં ખાતામાં બીજો હપ્તો આવી જશે કે જેનું રજિસ્ટ્રેશન ચૂંટણી આચાર સંહિતા લાગતા પહેલાં જ થઇ ગયું હતું.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x